Close

મહેસાણા જિલ્લામાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ ફરમાવાયો

મહેસાણા જિલ્લામાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ ફરમાવાયો
શીર્ષક વર્ણન પ્રારંભ તારીખ અંતિમ તારીખ ફાઇલ
મહેસાણા જિલ્લામાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ ફરમાવાયો

મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરમાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ એમ વોરાએ ફરમાવ્યો છે.મહેસાણા જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ના ૨૨ માની કલમ(૩૭)(૧) મુજબ સાવચેતીના ભાગ રૂપે સુરક્ષાના આદેશ કરેલ છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં  ૨૧ ઓકટોબર ૨૦૧૮સુધી શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.એમ.વોરાએ ફરમાવ્યો છે. 

08/10/2018 21/10/2018