નકલ માટેની અરજીઓ નિકાલ કરવા બાબત
હું કઈ રીતે નકલ માટેની અરજીઓ નિકાલ કરવાની બાબતની મંજુરી મેળવી શકું?
સંબંધિત કલેક્ટરશ્રી ને, પરિશિષ્ટ-૧/૪૩ મુજબ.
નિકાલની સમય મર્યાદા કુલ ૧૫ દિવસ.
ફી રુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
- રૂા ર૦/– ડિપોઝીટ ભરેલ હોવા અંગેની પહોંચની ઝેરોક્ષ નકલ.
- જેની નકલ જરૂરી હોય તે મિલ્કતની માલિકીના પુરાવા.
મુલાકાત લો: https://www.digitalgujarat.gov.in
મામલતદાર ઑફિસ
વણેકર ક્લબ નજીક ,તાલુકા સેવા સદન મહેસાણા
સ્થાન : બધા મામલતદાર ઑફિસ | શહેર : મહેસાણા | પીન કોડ : 384001
ફોન : 02762236386 | ઇમેઇલ : mam-mehsana[at]gujarat[dot]gov[dot]in