About

મહેસાણાની સ્થાપના વિક્રમ સંવત ૧૪૧૪માં ચાવડા વંશના મેસાજી ચાવડા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ, ૧૯૦૨માં ગાયકવાડોએ મહેસાણામાં તેમનું વહીવટી મુખ્ય મથક સ્થાપ્યું. ૧૯૪૭માં ભારતની આઝાદી સાથે, મહેસાણા ભારતીય સંઘમાં ભળી ગયું. તે સમયગાળામાં તે બોમ્બે રાજ્યનો ભાગ હતું. ત્યારબાદ, ૧૯૬૦માં બોમ્બે રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થતાં, મહેસાણા ગુજરાતના જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો બન્યો. મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા તાલુકામાં આવેલું છે.
View More

Important Information and services

  • પ્રદર્શિત કરવા માટે કોઈ પોસ્ટ નથી
  • પ્રદર્શિત કરવા માટે કોઈ પોસ્ટ નથી

ઘટનાઓ

કોઈ ઇવેન્ટ નથી.
  • જીલ્લા આપત્તિ નિયંત્રણ ખંડ ૧૦૭૭
  • બાળ હેલ્પલાઇન ૧૦૯૮
  • મહિલા હેલ્પલાઇન ૧૮૧
  • પોલીસ કન્ટ્રોલ રૂમ ૧૦૦
  • વરિષ્ઠ નાગરિક ૧૪૫૬૭

  • Partner 1
  • Partner 2
  • Partner 3
  • Partner 4
  • Partner 5
  • Partner 6