Close

વિવિધ રાજ્યોના નાગરિકો સામેની ઘટનાના પગલે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓએ મહેસાણા રેલ્વે સ્ટેશનની મુલાકાત કરી.

પ્રકાશિત તારીખ : 10/10/2018

મહેસાણા જિલ્લા રેલ્વે સ્ટેશન ખાતે જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, નાયબ પોલીસ મહાનિર્દેશક મંયકસિહ ચાવડા,જિલ્લા પોલીસ અધિક્ષક નીલેશ જાજડીયા સહિત રેલ્વે પોલીસ અધિકારીઓએ મુલાકાત કરી નાગરીકોનો આત્મવિશ્વાસ કેળવ્યો હતો. હિંમ્મતનગરમાં થયેલ ઘટનાના પગલે મહેસાણા રેલ્વે સ્ટેશનો પર નાગરિકોનો આત્મવિશ્વાસ કેળવાય તે માટે કલેકટર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમજ આપી સુરક્ષાની ખાતરી આપી હતી.