Close

અલગ રેશન કાર્ડ મેળવવા બાબત

હું કઈ રીતે અલગ રેશન કાર્ડ મેળવી શકું?
તાલુકામાં મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૬૫ મુજબ

અરજી કરવી.
એપ્લીકેશન ફોર્મ

નિકાલની સમય મર્યાદા કુલ ૭ દિવસ.
ફી રુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારશ્રી નોકરી કરતા હોય તો સંબંધિત સંસ્થાના પગારની વિગત સહિતના પ્રમાણપત્રની નકલ.
  • જે રેશન કાર્ડમાંથી અલગ રેશન કાર્ડ બનાવવાનું હોય તે અસલ રેશન કાર્ડ અથવા રેશન કાર્ડમાંથી નામ કમી કર્યાના અસલ પ્રમાણપત્રો.
  • રહેઠાણનો પુરાવો.
  • ઈન્કમટેક્ષ ભરતા હોય તો ઈન્કમટેક્ષ નંબર (P.A.N.)નો પુરાવો.
  • સેલ્સટેક્ષ ભરતા હોય તો સેલ્સટેક્ષ નંબરનો પુરાવો.
  • જમીન વિહોણા ખેત મજુર હોય તો તે અંગેના દાખલાની નકલ.
  • ગેસ જોડાણ ધરાવતા હોય તો તે અંગેની સંબંધિત ગેસ એજન્સીની પહોંચની નકલ.

મુલાકાત લો: https://www.digitalgujarat.gov.in

મામલતદાર ઑફિસ

વણેકર ક્લબ નજીક, તાલુકા સેવા સદન મહેસાણા
સ્થાન : બધા મામલતદાર ઑફિસ | શહેર : મહેસાણા | પીન કોડ : 386001
ફોન : 02762236386 | ઇમેઇલ : mam-mehsana[at]gujarat[dot]gov[dot]in