Close

જાત રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા બાબત

હું કઈ રીતે જાત રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવાની
મંજુરી મેળવી શકું?

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ–૧/પર મુજબ.

નિકાલની સમય મર્યાદા કુલ ૭૫ દિવસ.
ફી રુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદાર સરકારી નોકરીમાં હોય તો ખાતાના વડાનું ‘ના વાંધા પ્રમાણપત્ર’
  • ઉંમરનો પુરાવો (સ્કુલ લીવીંગ અથવા જન્મનો દાખલો અથવા સીવીલ સર્જનનો દાખલો)
  • રહેઠાણનો પુરાવો (નગરપાલિકા/ગ્રામ પંચાયત ટેક્ષ બીલ, લાઈટબીલ, ટેલીફોન બીલ, મતદાર ઓળખ કાર્ડની નકલ ડ્રાઈવીંગ લાયસન્સ પૈકી ગમે તે એક)
  • શારીરિક જોખમ હોવા અંગેનો આધાર
  • નાણાંકીય જોખમ હોવા અંગેનો આધાર
  • રેશનકાર્ડની પ્રમાણિત નકલ.

મુલાકાત લો: https://www.digitalgujarat.gov.in

કલેક્ટર ઓફિસ

બ્લોક નંબર - ૩, એમ.એસ. ભવન, રાજમહેલ રોડ, મહેસાણા, ગુજરાત - ૩૮૪૦૦૧
સ્થાન : કલેક્ટર ઓફિસ | શહેર : મહેસાણા | પીન કોડ : 384001
ફોન : 02762222203 | ઇમેઇલ : collector-meh[at]gujarat[dot]gov[dot]in