Close

નકલ માટેની અરજીઓ નિકાલ કરવા બાબત

હું કઈ રીતે નકલ માટેની અરજીઓ નિકાલ કરવાની બાબતની મંજુરી મેળવી શકું?
સંબંધિત કલેક્ટરશ્રી ને, પરિશિષ્ટ-૧/૪૩ મુજબ.

એપ્લીકેશન ફોર્મ

નિકાલની સમય મર્યાદા કુલ ૧૫ દિવસ.
ફી રુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • રૂા ર૦/– ડિપોઝીટ ભરેલ હોવા અંગેની પહોંચની ઝેરોક્ષ નકલ.
  • જેની નકલ જરૂરી હોય તે મિલ્કતની માલિકીના પુરાવા.

મુલાકાત લો: https://www.digitalgujarat.gov.in

મામલતદાર ઑફિસ

વણેકર ક્લબ નજીક ,તાલુકા સેવા સદન મહેસાણા
સ્થાન : બધા મામલતદાર ઑફિસ | શહેર : મહેસાણા | પીન કોડ : 384001
ફોન : 02762236386 | ઇમેઇલ : mam-mehsana[at]gujarat[dot]gov[dot]in