Close

વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત

હું કઈ રીતે વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર
મંજુરી મેળવી શકું?

મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારીશ્રી મુજબ.
એપ્લીકેશન ફોર્મ


નિકાલની સમય મર્યાદા કુલ ૭ દિવસ.
ફી રુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારની અરજી
  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામુ
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ / લાઈટ બીલ / મ્ય્ુનિસિપલ ટેક્ષ બીલ, ગમે તે એક)
  • મરણનો દાખલો
  • ઉંમર અંગેનો દાખલો (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ / સિવિલ સર્જનનો દાખલો. મ્યુનિસિપાલીટી અથવા તલાટીશ્રીનો)
  • આવક અંગેના પુરાવા
  • સોગંદનામુ (પરિશિષ્ટ ૪/૪૮ મુજબ)
  • રેશનકાર્ડની નકલ

મુલાકાત લો: https://www.digitalgujarat.gov.in

મામલતદાર ઑફિસ

વણેકર ક્લબ નજીક,તાલુકા સેવા સદન મહેસાણા
સ્થાન : બધા મામલતદાર ઑફિસ | શહેર : મહેસાણા | પીન કોડ : 384001
ફોન : 02762236386 | ઇમેઇલ : mam-mehsana[at]gujarat[dot]gov[dot]in