Close

કૉલેક્ટરેટ

મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.

કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.

પદધારણ યાદી
અનુ. નં. કલેક્ટરશ્રીનું નામ જોડાયા તારીખ મુદત તારીખ
1 શ્રી આઇ. ટી. અલમોલા 01-08-1949 31-05-1951
2 શ્રી ડી. બી. કામ્બલે 01-06-1951 18-07-1951
3 શ્રી આઇ. ટી. અલમોલા 19-07-1951 02-08-1951
4 શ્રી  આર. એમ. દેસાઇ 03-08-1951 17-05-1954
5 શ્રી એચ. કે. એલ. કપુર 20-05-1954 26-07-1954
6 શ્રી વી. એસ. મહાજજી 27-07-1954 01-05-1955
7 શ્રી એસ. એમ. ઘોષ 02-05-1955 12-06-1955
8 શ્રી વી. એસ. મહાજજી 13-06-1955 12-05-1956
9 શ્રી  આર. કે. ત્રિવેદી 06-12-1956 12-11-1957
10 શ્રી  જી. એ. શર્મા 13-11-1957 15-04-1958
11 શ્રી  એમ. એસ. પાલનીતકર 16-04-1958 21-03-1960
12 શ્રી જે. વી. વ્યાસ 22-03-1960 08-05-1960
13 શ્રી  આર. વી. દેસ્મુખ 09-05-1960 31-10-1960
14 શ્રી જે. વી. વ્યાસ 01-11-1960 28-02-1962
15 શ્રી એમ. જી. પરમાર 28-02-1962 22-11-1962
16 શ્રી ડી. એસ. દીધે 22-11-1962 16-07-1964
17 શ્રી એમ.આર. વ્યાસ 16-07-1964 12-05-1967
18 શ્રી એલ. એન. એસ મુકુન્દન 12-05-1967 03-06-1967
19 શ્રી એચ. કે. ઓઝા 03-06-1967 30-06-1970
20 શ્રી વિનય શર્મા 30-06-1970 10-05-1971
21 શ્રી વી.બી. બૂચ 31-05-1971 16-08-1973
22 શ્રી અરુણ સિંહા 16-08-1973 31-08-1974
23 શ્રી અશોક નારાયણ 02-09-1974 03-10-1976
24 શ્રી એ. ડબલ્યુ. પી. ડેવીડ 04-10-1976 26-02-1981
25 શ્રી કે. સી. કપૂર 27-02-1981 06-06-1981
26 શ્રી જી. કે. દુદાની 06-06-1981 13-05-1983
27 શ્રી પી કે મિશ્રા 20-07-1983 19-09-1985
28 શ્રી રજનીકાંત પટેલ 19-09-1985 30-06-1987
29 શ્રી ડી કે રાવ 01-06-1987 04-09-1988
30 શ્રી જી. જી. દલ (ઇ/ચા) 05-09-1988 24-10-1988
31 શ્રી વાય. જે. દીક્ષિત 25-10-1988 12-04-1990
32 શ્રી એચ. કે. દાસ 12-04-1990 28-02-1993
33 શ્રી કે. બી. પટેલ (ઇ/ચા) 01-03-1993 03-03-1993
34 શ્રી આર. કે. ગુપ્તા 03-03-1993 16-08-1994
35 શ્રી પી. ડી. વાઘેલા 16-08-1994 16-04-1995
36 શ્રી એ. કે. શર્મા 17-04-1995 19-05-1997
37 શ્રી જે. ડી. દેસાઈ (ઇ/ચા) 20-05-1997 28-05-1997
38 શ્રી એમ. એસ. ડાગુર 29-05-1997 03-05-1998
39 શ્રી જે. ડી. દેસાઈ (ઇ/ચા) 04-05-1998 10-05-1998
40 શ્રી આર એમ ઉપાધ્યાય (ઇ/ચા) 11-05-1998 17-05-1998
41 શ્રી આર. પી. ગુપ્તા 18-05-1998 07-11-1998
42 શ્રી એમ. એફ. પરમાર (ઇ/ચા) 07-11-1998 11-11-1998
43 શ્રી એચ. બી. વરીયા 11-11-1998 16-11-2000
44 શ્રી એ. એસ. પટેલ 16-11-2000 10-12-2003
45 શ્રી વિનય વ્યાસા 11-12-2003 15-09-2005
46 શ્રી મનિષ ભારદ્વાજ 15-09-2005 06-03-2007
47 શ્રી અજય ભાદુ 07-03-2007 11-07-2011
48 શ્રી રાજકુમાર બેનિવાલ 11-07-2011 07-07-2014
49 શ્રી લોચન સેહરા 07-07-2014 07-05-2016
50 શ્રી આલોક પાંડે 08-05-2016 19-08-2017
51 શ્રી એચ.કે.પટેલ 19-08-2017 14-06-2021
52 શ્રી એમ.વાઈ.દક્ષિણી  (ઇ/ચા) 14-06-2021 24-06-2021
53 શ્રી ઉદિત અગ્રવાલ 24-06-2021 16-01-2023
54 શ્રી એમ. નાગરાજન 16-01-2023